અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળતી 142 રથ યાત્રા

રથ યાત્રામાં પોલીસ દ્વારા પૂરો બંદો બસ્ટ કરવામાં આવે છે અને અગમ્ય ઘટના ન ઘટે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ દ્વારા પ્રિ-ઍક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.રથ યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સાથે સાથે […]

પોલીસ ઈન્સ્પેકટર વર્ગ-2 નીપરિક્ષામાં સમય બદલાવ

આજ રોજ યોજાનારી પોલીસ ઈન્સ્પેક્ટર (વર્ગ 2)પરીક્ષા યોજાવાની છે જેમાં સમય 10 થી 1 નક્કી કરવામાંઆ આવ્યો હતો જોકે સાંજના સમયે અનિવાર્ય કારણો થી સમયનો બદલાવ કરવામાં આવ્યો હતો જેમા આજ રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી કરવામાંઆ આવ્યો હતો જે તંત્ર દ્વારા જાહેર કરવામાંઆ આવ્યું હતું

રાણીમેહલ સરખેજ રોજા પર યોગા દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયા માં દરેક જગ્યાએ ખૂબ ઉત્સાહ થી યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પણ યોગ દિવસ મનાવ્યો હતો ત્યારે હેલીરેજ પ્લેસ રાણીમેહલ સરખેજ રોઝા મુકામે અમી યુથ ગ્રુપ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી […]

અનુસૂચિત જાતિના સરપંચની હત્યા

બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ના જાળીલા ગામે જનરલ સીટ‌ પર ચુંટાયેલા સરપંચ મનજીભાઇ જેઠાભાઈ સોલંકી ની ગામ ના કાઠી દરબારોએ હત્યા કરી નાખી છે. સરકાર, પોલીસ અને પ્રશાસન ને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નહીં, જેના પરિણામે અનુસુચિત જાતિ ના સરપંચ ની સરાજાહેર […]

અમદાવાદમાં ગરમીનો આતંક :44 ડિગ્રી નોંધાયો :આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમી નો કેર દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે સાથે ગુજરાતના અનેક શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પણ બાકી નથી રહ્યું અને અગાઉના 4 દિવસ મા હિટ વેવ ની સ્થિતિ રહશે જ્યારે છેલ્લા દિવસોમાં હવામાન ના વિભાગ અનુસાર અમદાવાદ 44 સુધનું તાપમાન નોંધાયું છે. […]

પોલીસ દ્વારા સુરતના તક્ષશિલા પ્રોપર્ટી માલિક (બિલ્ડર) સાથે 2 લોકોની ધરપકડ

સુરતમાં તક્ષશિલામા બનેલી ઘટના મા 23 માસુમ બાળકો પોતાનો જીવ ખોયી હતો જેને લાઇ સમગ્ર દેશમાં લાપરવાહીની ચર્ચા થઈ રહી છે.જો કે તંત્રની લાપરવાહી ના કારણે બનાવ બન્યો હોય તેમ કહી શકાય.તક્ષશિલા મા ગેરકાયદેસર ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા હતા અને અચાનક આગ લાગતા બનાવ બન્યો હતોમજો કે બનાવ પછી તંત્ર […]

તંત્રની લાપરવાહીના કારણે 23 બાળકોના મૌત

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં શુકવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વિકરાળ લાગેલી આગની ઘટનામાં 23લોકો જીવતા ભળથું થઈ ગયા હતા.જેમાં પોતાનો જોવ બચ્ચવામાટે વિદ્યાર્થીઓ દ્વારા 3 માળે થી જમ્પ લગાવવામાં આવ્યો હતો જોકે ચાલી રહેલા ટ્યુશન કલાસીસ ગેરકાયદેસર હતા.જેથી તેમની જાન બચી જાઇ.જો કે ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ […]

દેશમાં મોદી લહેર યથાવત 342 સીટ સાથે ઇતિહાસમાં સૌથી મોટી જીત

આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા 542 સીટોમાં ભાજપ 342 સીટ પર વિજય મેળવ્યો છે.જેમાં 27 રાજ્યોમા ભાજપે વિજય મેળવ્યો છે.જો કે કોંગ્રેસ ફક્ત 92 સીટો જીતી છે.કોંગ્રેસનું ઘડ ગણાતું અમેઠીમા પણ હાર ભોગવવી પડી છે અમેઠીમા થઈ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ને હારનો સામનો કરવો પડ્યો છે.જો કે ગુજરાતની વાત […]

સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદી માટે કરાઈ એપ્લિકેશન લોન્ચ

વધતા જતા ઓનલાઇન છેતરપિંડી અને સોસીયલ મીડિયામા હેરાન કરતા લોકો માટે સાઇબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં ફરિયાદી પોતાની ફરિયાદ ત્યાં નોંધાવી શકે છે જેના કારણે ફરિયાદીને ધક્કા ખાવા ના પડે કે જવું ના પડે .સૌથી મોટી વાત એ છે કે દર મહિને સાઇબર ક્રાઇમ 50 થી […]

અંતિમ તબક્કાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ

અંતિમ તાબબકાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છેસાથે અંતિમ તાબબકાના મતદાન સમયે અનેક રાજ્યોમાં હિંસાના બનાઓ પણ બન્યા છે ઉત્તર પ્રદેશ ,બંગાળ,પંજાબ મા પણ હિંસાઓ થઈ હતી .જો વાત કરવામાં આવે પછીમ બંગાળની તો ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ હતી.ઉત્તર પ્રદેશમાં પણ ચંડાલી લોકસભા બેઠક પર હિંસાના […]

Subscribe US Now