Ahemedabadmitralive.net

આજ રોજ રવિવારે ઇકવિટાસ‌ સ્મોલ ફાઇનાન્સ બેંક , અમદાવાદ મિત્ર પ્રેસ , નાઝે ઇંનશા ફાઉન્ડેશન ટ્રસ્ટ & પોલીસ દર્પણ વિકલી પ્રેસ દ્વારા નિઃશુલ્ક આખ ચેક અપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦ કરતા વધુ સભ્યો એ લાભ આપવામાં આવ્યો. જેમાં એકવીતસ બેંક ના મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ , જુગનભાઈ , મિલાંભાઇ, દિનેશભાઈ , અમદાવાદ મિત્ર પ્રેસ ના તંત્રી શ્રીમતી સહેણાઝ બેન , જવેદભાઇ.
મુખ્ય મહેમાન તરીકે જાગૃતિ સમાજ ટ્રસ્ટ ( પાટડી ) ના સતિષભાઈ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા હજારી આપી ને આયોજન ને સફર બનાવ્યું….

Subscribe US Now