તંત્રની લાપરવાહીના કારણે 23 બાળકોના મૌત

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં શુકવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વિકરાળ લાગેલી આગની ઘટનામાં 23લોકો જીવતા ભળથું થઈ ગયા હતા.જેમાં પોતાનો જોવ બચ્ચવામાટે વિદ્યાર્થીઓ દ્વારા 3 માળે થી જમ્પ લગાવવામાં આવ્યો હતો જોકે ચાલી રહેલા ટ્યુશન કલાસીસ ગેરકાયદેસર હતા.જેથી તેમની જાન બચી જાઇ.જો કે ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ […]

બજેટ :મિશન ઇન્ડિયા

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન દ્વારા ગ્રામીણ ભારત શહેર સહ જીવન નિર્વાહ સહિતના ચાર ભાગોમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું .

Subscribe US Now