મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને આજે તેમના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે*વડાપ્રધાને ગુજરાત ના વિકાસ માટે સમર્પિત ભાવે નેતૃત્વ પૂરું પાડી રહેલા મુખ્યમંત્રી એ રાજ્યની વિકાસ યાત્રા માં ઉલ્લેખનીય પ્રદાન આપ્યું છે તેની સરાહના કરી છે.તેમણે મુખ્યમંત્રી વિજય ભાઈ ના સ્વસ્થ તન્દુરસ્ત જીવન માટે પણ મંગલ કામનાઓ પાઠવી છે સાથે સાથે ગુજરાતના દરેક મહાન હસ્તીઓ દ્વારા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બજેટ :મિશન ઇન્ડિયા

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન દ્વારા ગ્રામીણ ભારત શહેર સહ જીવન નિર્વાહ સહિતના ચાર ભાગોમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું .

Subscribe US Now