મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને આજે તેમના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે*વડાપ્રધાને ગુજરાત ના વિકાસ માટે સમર્પિત ભાવે નેતૃત્વ પૂરું પાડી રહેલા મુખ્યમંત્રી એ રાજ્યની વિકાસ યાત્રા માં ઉલ્લેખનીય પ્રદાન આપ્યું છે તેની સરાહના કરી છે.તેમણે મુખ્યમંત્રી વિજય ભાઈ ના સ્વસ્થ તન્દુરસ્ત જીવન માટે […]

Subscribe US Now