સેમિફાઇનલ માં વરસાદી માહોલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયેલી સેમી ફાઇનલમાં વરસાદના કારણે અટકાવવામાં આવી હતી જો કે આજ રોજ વરસાદ ના પડે તો અધૂરી રહેલી રમત ને ત્યાં થી જ ચાલુ કરવામાં આવશે પરંતુ હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આજે પણ વરસાદને કારણે મેચ શરૂ ન થઇ શકે તો ભારતને પોઇન્ટ ના આધારે ફાઇનલમાં પ્રવેશ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પોલીસ વેન લીધો 3 વ્યક્તિઓનો જીવ

ગાંધીના ગુજરાત માં દારૂ બંધી હોવા છતાએ ધમધોકાટ દારૂ નો વેપાર થઈ રહ્યો છે જેને લઈ પોલીસ પણ સતત બંધ કરવા માટે કાર્યશીલ છે અને અનેક પગલાં ઉઠાવી રહી છે જોકે આજ રોજ અમદાવાદના ન.૮ હીરાવાડી પાસે પોલીસ ની ગાડીએ રીક્ષા ને હડફેડ માં લીધી હતી જેમાં 3 માણસોએ પોતાનો […]

Subscribe US Now