પોલીસ વેન લીધો 3 વ્યક્તિઓનો જીવ

ગાંધીના ગુજરાત માં દારૂ બંધી હોવા છતાએ ધમધોકાટ દારૂ નો વેપાર થઈ રહ્યો છે જેને લઈ પોલીસ પણ સતત બંધ કરવા માટે કાર્યશીલ છે અને અનેક પગલાં ઉઠાવી રહી છે જોકે આજ રોજ અમદાવાદના ન.૮ હીરાવાડી પાસે પોલીસ ની ગાડીએ રીક્ષા ને હડફેડ માં લીધી હતી જેમાં 3 માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જોકે વધુ તપાસ કરતા ખબર પડી કે પોલીસ વેન માંથી દારૂ ની બોટલો પણ હાથ લાગી છે જો કે આ બાબત ને લઈ તંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે સામાન્ય માણસ માટે દારૂ બંધી અને લઠ્ઠા કાંડ જેવા બનાઓ બની રહ્યા છે. અને બીજી તરફ પોલીસ વેન માંથી દારૂ ની બોટલ મળી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજકોટ-RTO દ્વારા કરાયા લાઈસેન્સ રદ

વધતી જતી ટ્રાફિક ની સમસ્યા ને લઈ અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં ઉઠવામાં આવો રહ્યા છે જેમાં લાઈસેન્સ ન હોય હેલ્મેટ વગરના વ્યક્તિઓને પડકી સમજવવા માં આવે છે અને પન્ડ પણ વસુલવામાં આવી રહો છે પરંતુ ઇ-મેમો આવેલા રાજકોટ RTO એ ઇ-મેમો ન ભરનાર વાહન ચાલકોને લાયસન્સ […]

Subscribe US Now