અનાથ આશ્રમ મા બાળકોની મુલાકાત

રવિવારના રોજ એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક , એપિક ફાઉન્ડેસન , નાજે ઇંશા ફાઉન્ડેસન, એન્જેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રાઇમ ઇન્વેષ્ટિ કેશન. બ્યુરો દ્વારા અનાથ આશ્રમ ના 50 બાળકો માટે નાસ્તો અને બાળકો માટે કંપાસ, પેન્સિલ , નાસ્તાનો ડબ્બો વિતરણ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં એકવિતસ ના બ્રાન્ચ મેનેજર શ્રી દિનેશ વર્મા, મિલન વાઘેલા , એન્જેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રજની કડિયા , સી. આઇ. બી. ના ચીફ એડિટર શ્રી મયુરભાઈ ગોહેલ, અમદાવાદ મિત્ર પ્રેસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો . દેશમાં રાજ્યમાં એવા ઘણા બાળકો છે જેમનું કોઈ નથી હોતું તેમને અનાથ આશ્રમ રાખવામાં આવે છે જેમાં લોકો દ્વારા મદદ પણ પુરી પાડવામાં આવે છે જેવું કામ રવિવારના રોજ ખૂબ સહયોગ અને આનંદ થી કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મેઘાણીનાગર વિસ્તારમાં તુલસી છોડનું વિતરણ

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ ,એનપીપી સેવા ટ્રસ્ટઅને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા અમદાવાદ મેઘાણીનગર આયોજિત વિના મૂલ્યે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા અસારવા વિસ્તારના એમ.એલ.એ પ્રદીપ પરમાર ,વિપક્ષ નેતા દિનેશ શર્મા ,મેઘાણીનાગર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ જાડેજા તથા 1091 વુમેન હેલ્પ લાઈન ફાઉન્ડર રૂઝાન ખમબતા સાથે સાથે અમદાવાદ મીત્ર […]

Subscribe US Now