મેઘાણીનાગર વિસ્તારમાં તુલસી છોડનું વિતરણ

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ ,એનપીપી સેવા ટ્રસ્ટઅને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા અમદાવાદ મેઘાણીનગર આયોજિત વિના મૂલ્યે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા અસારવા વિસ્તારના એમ.એલ.એ પ્રદીપ પરમાર ,વિપક્ષ નેતા દિનેશ શર્મા ,મેઘાણીનાગર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ જાડેજા તથા 1091 વુમેન હેલ્પ લાઈન ફાઉન્ડર રૂઝાન ખમબતા સાથે સાથે અમદાવાદ મીત્ર પેપરના સહયોગ થી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સેમિફાઇનલ માં વરસાદી માહોલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયેલી સેમી ફાઇનલમાં વરસાદના કારણે અટકાવવામાં આવી હતી જો કે આજ રોજ વરસાદ ના પડે તો અધૂરી રહેલી રમત ને ત્યાં થી જ ચાલુ કરવામાં આવશે પરંતુ હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી […]

Subscribe US Now