આવતીકાલે ભારત v/s ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ

આવતી કાલ થી 2019 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ રમાશે જેમાં સેમી ફાઇનલ કાલે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.જ્યારે બીજી સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 11 મી જુલાઈ રમાશે.જોકે ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવા માટે ફેવરિટ છે. જો કે વાત કરવામાં આવે ન્યુઝીલેન્ડ તો છેલ્લી 3 મેચમાં હારીને સેમી ફાઇનલમાં રમવા માટે તૈયાર છે.જો કે બંને ટીમોના કેપ્તન ની વાત કરવામા આવે તો કોહલી-વિલિયમસન 2008 માં અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલ મા ટકરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અનાથ આશ્રમ મા બાળકોની મુલાકાત

રવિવારના રોજ એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક , એપિક ફાઉન્ડેસન , નાજે ઇંશા ફાઉન્ડેસન, એન્જેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રાઇમ ઇન્વેષ્ટિ કેશન. બ્યુરો દ્વારા અનાથ આશ્રમ ના 50 બાળકો માટે નાસ્તો અને બાળકો માટે કંપાસ, પેન્સિલ , નાસ્તાનો ડબ્બો વિતરણ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં એકવિતસ ના બ્રાન્ચ મેનેજર શ્રી […]

Subscribe US Now