અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળતી 142 રથ યાત્રા

રથ યાત્રામાં પોલીસ દ્વારા પૂરો બંદો બસ્ટ કરવામાં આવે છે અને અગમ્ય ઘટના ન ઘટે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ દ્વારા પ્રિ-ઍક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.રથ યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સાથે સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને શંકાસ્પદ જગ્યાના ફોન કૉલથી માંડીને ઇન્ટરનેટનું સર્વેલન્સ થઈ રહ્યું છે. જોકે સરકાર દ્વારા પણ રથયાત્રા મા સુરક્ષાની પુરે પુરી કાળજી લેવામાં આવી રહી છે જોકે સરકાર દ્વારા આ વર્ષે ઇઝરાયલ ડ્રોન માંગવામાં આવ્યા છે જેના કારણે દરેક વિસ્તારમાં નજર રાખી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આવતીકાલે ભારત v/s ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ

આવતી કાલ થી 2019 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ રમાશે જેમાં સેમી ફાઇનલ કાલે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.જ્યારે બીજી સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 11 મી જુલાઈ રમાશે.જોકે ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવા માટે ફેવરિટ છે. જો કે વાત કરવામાં આવે ન્યુઝીલેન્ડ તો છેલ્લી 3 મેચમાં […]

Subscribe US Now