રાણીમેહલ સરખેજ રોજા પર યોગા દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયા માં દરેક જગ્યાએ ખૂબ ઉત્સાહ થી યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પણ યોગ દિવસ મનાવ્યો હતો ત્યારે હેલીરેજ પ્લેસ રાણીમેહલ સરખેજ રોઝા મુકામે અમી યુથ ગ્રુપ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુવાનો શાળાના બાળકો અને મહિલાઓ સાથે સાથે દરેકવ્યક્તિએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો ને પણ એક સુંદર સાઈટીફીક કસરત ના ભાગરૂપે બહુમતી મુસ્લિમ વિસ્તારમાં સુંદર પહેલ.આપણી વિરાસત આપણો વારસો એવા સિદ્ધાંત સાથે યોગા દિવસની ઉજવણી કરવામાં આવો હતી સાથે સાથે અમદાવાદના equites small finance bank દરેક બ્રાન્ચની ટિમ દ્વારા યોગા દિવસની ઉજવણી કરવામા આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પોલીસ ઈન્સ્પેકટર વર્ગ-2 નીપરિક્ષામાં સમય બદલાવ

આજ રોજ યોજાનારી પોલીસ ઈન્સ્પેક્ટર (વર્ગ 2)પરીક્ષા યોજાવાની છે જેમાં સમય 10 થી 1 નક્કી કરવામાંઆ આવ્યો હતો જોકે સાંજના સમયે અનિવાર્ય કારણો થી સમયનો બદલાવ કરવામાં આવ્યો હતો જેમા આજ રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી કરવામાંઆ આવ્યો હતો જે તંત્ર દ્વારા જાહેર કરવામાંઆ આવ્યું હતું

Subscribe US Now