પોલીસ દ્વારા સુરતના તક્ષશિલા પ્રોપર્ટી માલિક (બિલ્ડર) સાથે 2 લોકોની ધરપકડ

સુરતમાં તક્ષશિલામા બનેલી ઘટના મા 23 માસુમ બાળકો પોતાનો જીવ ખોયી હતો જેને લાઇ સમગ્ર દેશમાં લાપરવાહીની ચર્ચા થઈ રહી છે.જો કે તંત્રની લાપરવાહી ના કારણે બનાવ બન્યો હોય તેમ કહી શકાય.તક્ષશિલા મા ગેરકાયદેસર ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા હતા અને અચાનક આગ લાગતા બનાવ બન્યો હતોમજો કે બનાવ પછી તંત્ર દોડતું થયું છે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ટ્યુશન કલાસીસ મા રેડ પાડવામાં આવી રહી છે અને ચેક કરવામાંઆ આવી રહ્યું છે સેફટી થી લઈ દરેક વસ્તુ.જો કે અમદાવાદના અમુક ટ્યુશન કલાસીસ જેમાં સેફટી ન હોવાથી તેને બેન કરવામાં આવ્યા છે.તક્ષશિલા મા બનેલી ઘટના લે લઈ પોલીસ દ્વારા પ્રોપર્ટીના માલિક ( બિલ્ડર)સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોતાના જીવ ન બચાવી શક્યા બાળકોના પરિવાર જનનો ને સરકાર દ્વારા મુઆવજો આપવાની પણ વાત કરવામાંઆ આવિ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદમાં ગરમીનો આતંક :44 ડિગ્રી નોંધાયો :આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમી નો કેર દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે સાથે ગુજરાતના અનેક શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પણ બાકી નથી રહ્યું અને અગાઉના 4 દિવસ મા હિટ વેવ ની સ્થિતિ રહશે જ્યારે છેલ્લા દિવસોમાં હવામાન ના વિભાગ અનુસાર અમદાવાદ 44 સુધનું તાપમાન નોંધાયું છે. […]

Subscribe US Now