તંત્રની લાપરવાહીના કારણે 23 બાળકોના મૌત

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં શુકવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વિકરાળ લાગેલી આગની ઘટનામાં 23લોકો જીવતા ભળથું થઈ ગયા હતા.જેમાં પોતાનો જોવ બચ્ચવામાટે વિદ્યાર્થીઓ દ્વારા 3 માળે થી જમ્પ લગાવવામાં આવ્યો હતો જોકે ચાલી રહેલા ટ્યુશન કલાસીસ ગેરકાયદેસર હતા.જેથી તેમની જાન બચી જાઇ.જો કે ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઇજા ગ્રસ્ત પણ થાય હતા.કોમ્પ્લેક્સ ની અંદર 40 જેટલા લોકો ફસાયા હતા પોતાનો જીવ બચ્ચવા 3 માળે દોડી ગયા હતા.ફાયરે પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળ‌વવા માટે પ્રયાસ કર્યો હતો. વધુમાં આ કોમ્પલેક્સમાં આગની જ્વાળાઓને બહાર નીકળતા માટે હવા-ઊજાસની કોઈ જગ્યા ન હતી. જેના કારણે લોકો ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવી જતા મોત થયા હતા. ચીફ ફાયર ઓફિસર પરિકે જણાવ્યું કે, 16 મૃતદેહો અમે બળેલી હાલતમાં હતા તેને બહાર કાઢ્યા છે.સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પોલીસે લોકોનાં ટોળાં પર લાઠીચાર્જ પણ કર્યો હતો. પાસ દ્વારા શનિવારે સુરત બંધનું એલાન અપાયું છે.સાથે સાથે ગુજરાતના તમામ ટ્યુશન કલાસીસ બંધ કરવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પોલીસ દ્વારા સુરતના તક્ષશિલા પ્રોપર્ટી માલિક (બિલ્ડર) સાથે 2 લોકોની ધરપકડ

સુરતમાં તક્ષશિલામા બનેલી ઘટના મા 23 માસુમ બાળકો પોતાનો જીવ ખોયી હતો જેને લાઇ સમગ્ર દેશમાં લાપરવાહીની ચર્ચા થઈ રહી છે.જો કે તંત્રની લાપરવાહી ના કારણે બનાવ બન્યો હોય તેમ કહી શકાય.તક્ષશિલા મા ગેરકાયદેસર ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા હતા અને અચાનક આગ લાગતા બનાવ બન્યો હતોમજો કે બનાવ પછી તંત્ર […]

Subscribe US Now