દેશમાં મોદી લહેર યથાવત 342 સીટ સાથે ઇતિહાસમાં સૌથી મોટી જીત

આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા 542 સીટોમાં ભાજપ 342 સીટ પર વિજય મેળવ્યો છે.જેમાં 27 રાજ્યોમા ભાજપે વિજય મેળવ્યો છે.જો કે કોંગ્રેસ ફક્ત 92 સીટો જીતી છે.કોંગ્રેસનું ઘડ ગણાતું અમેઠીમા પણ હાર ભોગવવી પડી છે અમેઠીમા થઈ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ને હારનો સામનો કરવો પડ્યો છે.જો કે ગુજરાતની વાત કરવામાં આવે તો 26 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ચાણક્ય માનવામાં આવતા અમિત શાહ પણ ગાંધીનગર થી ચૂંટણી લડયા હતા.જ્યારે 26 બેઠકો પર ભાજપ વિજય મેળવ્યો છે કોંગ્રેસને એક પણ બેઠક વિજય મળ્યો હતી .સમગ્ર દેશમાં મોદી પહેર ચાલી રહી છે જો કે ઇતિહાસમાં સૌથી વધારે સીટ થઈ બહુમત વારી સરકાર બની છે અને જો વાત કરવામાં આવે 2014 ની તો તેની સરખામણી મા વધારે બહુમત થી ભાજપ જીતી છે.જો કે ઉત્તર પ્રદેશમાં ઘઠબંધનો પણ ભાજપે સફાયો કરી દીધો છેજો કે દેશના પ્રધાન મંત્રી નરેદ્ર મોદીનજ વાત કરવામાં આવે તો વારાણસી થી ચૂંટણી લડયા હતા જેમાં 642060 સાથે વિજય મેળવ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તંત્રની લાપરવાહીના કારણે 23 બાળકોના મૌત

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં શુકવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વિકરાળ લાગેલી આગની ઘટનામાં 23લોકો જીવતા ભળથું થઈ ગયા હતા.જેમાં પોતાનો જોવ બચ્ચવામાટે વિદ્યાર્થીઓ દ્વારા 3 માળે થી જમ્પ લગાવવામાં આવ્યો હતો જોકે ચાલી રહેલા ટ્યુશન કલાસીસ ગેરકાયદેસર હતા.જેથી તેમની જાન બચી જાઇ.જો કે ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ […]

Subscribe US Now