સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદી માટે કરાઈ એપ્લિકેશન લોન્ચ

વધતા જતા ઓનલાઇન છેતરપિંડી અને સોસીયલ મીડિયામા હેરાન કરતા લોકો માટે સાઇબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં ફરિયાદી પોતાની ફરિયાદ ત્યાં નોંધાવી શકે છે જેના કારણે ફરિયાદીને ધક્કા ખાવા ના પડે કે જવું ના પડે .સૌથી મોટી વાત એ છે કે દર મહિને સાઇબર ક્રાઇમ 50 થી વધુ અરજીઓ જોવા મળે છે જેને લઈ સાબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશન લોન્ચ અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંધ દ્વારા કરવામાં આવી.એપ્લિકેશનમાં ફરિયાદી પોતાની ફરિયાદ નોંધાવી તેની તાપસ નીઅપડેટ અને અધિકારીની પણ માહિતી મેળવી શકશે.આ એપ્લિકેશન ફોનમાં આવેલા પ્લે સ્ટોરમાં થી ડોવનલોઅડ કરી શકાશે.જેનું નામ સાઇબર એપ આપવામાં આવ્યું છે

One thought on “સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદી માટે કરાઈ એપ્લિકેશન લોન્ચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દેશમાં મોદી લહેર યથાવત 342 સીટ સાથે ઇતિહાસમાં સૌથી મોટી જીત

આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા 542 સીટોમાં ભાજપ 342 સીટ પર વિજય મેળવ્યો છે.જેમાં 27 રાજ્યોમા ભાજપે વિજય મેળવ્યો છે.જો કે કોંગ્રેસ ફક્ત 92 સીટો જીતી છે.કોંગ્રેસનું ઘડ ગણાતું અમેઠીમા પણ હાર ભોગવવી પડી છે અમેઠીમા થઈ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ને હારનો સામનો કરવો પડ્યો છે.જો કે ગુજરાતની વાત […]

Subscribe US Now