અંતિમ તબક્કાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ

અંતિમ તાબબકાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છેસાથે અંતિમ તાબબકાના મતદાન સમયે અનેક રાજ્યોમાં હિંસાના બનાઓ પણ બન્યા છે ઉત્તર પ્રદેશ ,બંગાળ,પંજાબ મા પણ હિંસાઓ થઈ હતી .જો વાત કરવામાં આવે પછીમ બંગાળની તો ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ હતી.ઉત્તર પ્રદેશમાં પણ ચંડાલી લોકસભા બેઠક પર હિંસાના બનાઓ બન્યા હતા .અને પંજાબમાં લુઢિયાળામા ઇવીએમ ખોટવાયા હોવાનું બહાર આવ્યું હતું. લોકસભાની 542 બેઠકો પર અંતિમ તબક્કા સાથે મતદાન પૂર્ણ થયું છે.પંજાબમાં 13,ઉત્તર પ્રદેશમાં 13,બંગાળમાં 9,બિહારમાં8, મધ્યપ્રદેશમાં 8 અને હિમાચાલમાં 4 બેઠકો પર મતદાન યોજાયું હતું.જો કે અંતિમ તબક્કાના મતદાન મા સરેરાશ 64 ટકા મતદાન થયું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદી માટે કરાઈ એપ્લિકેશન લોન્ચ

વધતા જતા ઓનલાઇન છેતરપિંડી અને સોસીયલ મીડિયામા હેરાન કરતા લોકો માટે સાઇબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં ફરિયાદી પોતાની ફરિયાદ ત્યાં નોંધાવી શકે છે જેના કારણે ફરિયાદીને ધક્કા ખાવા ના પડે કે જવું ના પડે .સૌથી મોટી વાત એ છે કે દર મહિને સાઇબર ક્રાઇમ 50 થી […]

Subscribe US Now