5 વર્ષમાં ભાજપની પહેલી પ્રેસ કોંફ્રેન્સ મોદી મોંન રહયા અમિત શાહએ આપ્યા જવાબ

5 વર્ષમાં પહેલી વાર ભાજપ દ્વારા પ્રેસ કોંફ્રેન્સ કરવામાંઆ આવી હતી. જો કે પ્રેસ કોંફ્રેન્સ 12 મિનિટ ની હતી.મહત્વની વાત એ છે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા સવાલ ના જવાબ અમિત શાહ દ્વારા આપવામાં આવતા હતા.જોકે પ્રેસ કોંફ્રેન્સ અમિત શાહ સંભોધન કરવાના હતા પરંતુ મોદી અનપેક્ષિતરૂપે ત્યાં પોહચી આવ્યા હતા સાથે સાથે બીજી તરફ કૉંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોંફ્રેન્સ કરવામાં આવી હતી . જો કે અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ 300 થઈ વધુ સીટો મળશે.જો કે 5 વર્ષમાં જે જોવા ના મળ્યું તે 5 વર્ષના અંતે અને પ્રચારના છેલ્લા સમયે ભાજપ દ્વારા પ્રેસ કોંફ્રેન્સ કરવામાં આવી સાથે સાથે નરેન્દ્ર મોદીએ કોઈપણ પત્રકારના સવાલનો જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે બધા સવાલોના જવાબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આપશે.પહેલી પ્રેન્સ કોંફ્રેન્સ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા ટ્વીટ કરી કે, ‘અભિનંદન મોદીજી, શાનદાર પ્રેસ કોન્ફરન્સ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંતિમ તબક્કાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ

અંતિમ તાબબકાના મતદાન સાથે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છેસાથે અંતિમ તાબબકાના મતદાન સમયે અનેક રાજ્યોમાં હિંસાના બનાઓ પણ બન્યા છે ઉત્તર પ્રદેશ ,બંગાળ,પંજાબ મા પણ હિંસાઓ થઈ હતી .જો વાત કરવામાં આવે પછીમ બંગાળની તો ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ હતી.ઉત્તર પ્રદેશમાં પણ ચંડાલી લોકસભા બેઠક પર હિંસાના […]

Subscribe US Now