ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 21મેં એ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાની તારીક જાહર કરી દેવામાં આવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે 1 સપ્તાહ પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે જ્યારે આ વર્ષે 11.59 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે ધો.10મા 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે વિદ્યાર્થી અને વાલીઓ 21 મેં ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 21 મેં 11.59 વિદ્યાર્થોઓ નું ભવિષ્ય નક્કી થશે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર સવારે 8 વાગ્યા થી ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવશે સાથે સાથે 21 મેં જ દરેક જિલ્લાના કેન્દ્રો પર માર્કશીટ પણ વિતરણ કારી દેવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ને માર્કશીટ પોતાના સ્કૂલ મા થી મળી આવે.જ્યારે દરેક કેન્દ્રોની સ્કૂલો દ્વારા ગત વર્ષ કરતા પરિણામ વધે તેવી શક્યતા રાખી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

5 વર્ષમાં ભાજપની પહેલી પ્રેસ કોંફ્રેન્સ મોદી મોંન રહયા અમિત શાહએ આપ્યા જવાબ

5 વર્ષમાં પહેલી વાર ભાજપ દ્વારા પ્રેસ કોંફ્રેન્સ કરવામાંઆ આવી હતી. જો કે પ્રેસ કોંફ્રેન્સ 12 મિનિટ ની હતી.મહત્વની વાત એ છે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા સવાલ ના જવાબ અમિત શાહ દ્વારા આપવામાં આવતા હતા.જોકે પ્રેસ કોંફ્રેન્સ અમિત શાહ સંભોધન કરવાના હતા પરંતુ મોદી અનપેક્ષિતરૂપે ત્યાં પોહચી આવ્યા હતા સાથે […]

Subscribe US Now