દેશમાં મીડિયા સુરક્ષિત ના હોય તો સામાન્ય માણસ કેટલો સુરક્ષિત ???

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનુ ચૂંટણીનું કવરેજ કરી રહેલા પત્રકારો પર જાણે ગુનેહગાર હોય એ રીતે લાઠીચાર્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના સામાન ને પણ નુકશાન કરવામા આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ પહેલી વાર નથી આવી ઘટનાઓ વાર મ વાર બનતી જોવા મળી રહી છે જ્યારે જૂનાગઢના અને સમગ્ર ગુજરાતના પત્રકારો તેને લઈ રોષે ભરાયા. છે અને આગામી દિવસો માં જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં તો આવે તો વિધાનસભા નો ઘેરાવ જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા માં આવશે પત્રકારો દ્વારા. ક્યાં સુધી આવા ને આવા હુમલા પત્રકર મીત્રો ઉપર થતા રહેશે છેલ્લા 6 મહિના માં અંદાજીત ચાર થી પાંચ પત્રકારો ઉપર હુમલા ક્યાં સુધી આવું ચાલતું ગુજરાતની ગરીમા પર વાર છે. લોકશાહીનો ચોથા પીલ્લર સમાન છે જેથી લોકશાહીના પીલ્લર પર ઉપર આ હુમલા ને સાખી લેવાય નહીં પત હાલ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજા ક્યાથી સુરક્ષિત હોય? તેના અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં તો આવે તો સમગ્ર ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકા માં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા માં આવશે તેવું આક્રોશ સાથે કહેવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 21મેં એ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાની તારીક જાહર કરી દેવામાં આવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે 1 સપ્તાહ પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે જ્યારે આ વર્ષે 11.59 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે ધો.10મા 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે વિદ્યાર્થી અને વાલીઓ 21 મેં […]

Subscribe US Now