Breaking News

જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ

રાજકોટ : કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ  ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા...

ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીનીના કેમ્પસમાં ઘૂસીને પરીક્ષા ચોરી અંગે તપાસની માંગ

ABVP સતત કોંગ્રેસના પ્રવકતા જયરાજ સિંહના પુત્રએ મોબાઈલથી ચોરી કાર્યના આક્ષેપ બાદ તપાસની માંગ કરી છે તેવામાં ફરી એક વાર ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીનીના કેમ્પસમાં...

પ્રાંતિજના ડેપોમાંથી લીધેલ ડાંગરનું બિયારણ નિકળ્યું ભેળસેળયુક્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર અને બાલીસણા ગામે 200 વીઘાથી પણ વધુ ડાંગરનું વાવેતર કરતા ધરતીપુત્રોએ લીધેલ ડાંગરનું બિયારણ ભેળસેળયુક્ત નિકળ્યું હતું, ત્યારે હાલ તો...

28 સપ્ટેમ્બરે સલમાન ખાનને જોધપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ…

1998માં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ હતો, જેમાં સલમાન પર ચાર કેસ કરવામાં આવ્યા...

વિપક્ષે માન્યો શાસકોનો આભાર, જુઓ વીડિઓ

ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ 25 હજાર જેટલા લોકો પાણી માટે મુશ્કેલી વેઠી રહયાં હતાં. આ લોકો માટે પાલિકાએ ટેન્કરથી...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વીડિયોગ્રાફરના ઘરમાં ચોરી, કુલ 5.88 લાખની ચોરી થઇ

આજકાલ તસ્કરો બેફામ બન્યા હોય તેવું જોવાઈ રહ્યું છે જયારે હવે તો મુખ્યમંત્રીના કૅમેરામૅનનું ઘર પણ સલામત નથી રહ્યું. મુખ્યમંત્રીના કૅમેરામૅનને માત્ર એક રાત માટે...

કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો, જુઓ વિડીઓ

સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી નગરપાલિકા કચેરી સુધી સફાઈ કામદારો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો, સફાઈ કામદારો અને કોંગ્રેસના...

ડ્રાઈવરે કાબુ ગુમાવતા પાંચ બાઈકોને લીધી ઝપેટમાં, જુઓ વિડીઓ

અંકલેશ્વરના એશિયાડ નગર પાસેથી પસાર થઇ રહેલી કારના ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલી કારે પાંચ બાઇકને ટકકર મારી હતી. બેકાબુ...

આજથી દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્લા, આરતી સમયે પણ અપાશે પ્રવેશ

આજથી ભગવાન દ્વારકાધીશના આરતી સમયે ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. યાત્રિકો માટે આ ખુશીના સમાચાર છે. યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓનલાઈન દર્શન સુવિધા શરૂ કરાશે....

કોરોના ગાઇડલાઇનની સલાહ આપવી પડી ભારે, લોખંડના સળીયાથી યુવાનને ફટકાર્યો

વડોદરા શહેરના પથ્થર ગેટ ખાતે રહેતા વિજય ખારવા કાર પેઇન્ટિંગનો ધંધો કરે છે. તે ચોખંડી વિસ્તારમાંથી પસાર થતો હતો, તે વખતે સુધીર ખારવાએ ઉભો રાખ્યો...