Breaking News

ચીને નક્કી કરેલી એકતરફી LACને અમે ક્યારેય માન્યતા આપી નથી : ભારત.

મંગળવારે ભારત દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીનને કહેવામાં આવ્યુ છે કે, તેણે ક્યારે પણ વર્ષ 1959માં ચીન તરફથી એકતરફી રીતે નક્કી કરવામાં આવેલી LACનો સ્વીકાર કર્યો...

દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર, છેલ્લા 24 કલાકમા 80,472 નવા કેસ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર વધતો જઇ રહ્યો છે અને કેસ પણ વધી રહ્યા છે તેમજ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 62 લાખને...

IPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું

IPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું છે. હૈદરાબાદ માટે સ્પિનર રાશિદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવતાં 4 ઓવરમાં માત્ર 14...

ગુજરાતમાં કોરોનાના નવા 1381 કેસ, જાણો જિલ્લાવાર બ્રેકઅપ

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેવામાં કોરોનાના 1381 નવા કેસ નોંધાયા છે, જો કે, 1383 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા 24 કલાક...

શેરબજાર / સેન્સેક્સ 38,000ની નીચે પહોંચ્યો, નિફટીમાં પણ ઘટાડો

આજે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. અને માર્કેટમાં નિરાશાનો માહોલ છે. સેન્સેક્સ −88.00 પોઇન્ટ એટલે કે ઘટાડો સાથે 37,885.22 પર છે. તેમજ નિફ્ટી −9.60 પોઇન્ટ...

ગાંધીનગર જવા માટે નીકળે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

ગાંધીનગર જવા માટે નીકળે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે નજર કેદ કરી દીધા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરીને પોલીસ તંત્રએ લોકશાહીની હત્યા કરી હોવાના આક્ષેપ......

ગાંધીનગર કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પોલીસની મંજુરી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે...

 સુરત રક્તદાન કેમ્પનું કારાયું આયોજન

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાને પગલે ઘણા લોકોને રક્તની અછત સર્જાઇ રહી છે..કોરોનાની મહામારીને પગલે રક્તદાન કેમ્પો ઓછા થઇ રહ્યા છે.. ત્યારે...

અમદાવાદ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો, જુઓ વિડીઓ

ચાંદલોડિયા ખાતે રહેતો યુવક ઇસ્કોન બ્રિજ ઉતરીને પકવાન તરફ એક્ટિવવા પર જઈ રહ્યો હતો. ત્યારે રાજપથ કલબ પાસે પાછળથી પુરઝડપે આવેલી કારે એક્ટિવવાને ટક્કર મારી...

વડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં સોમવારે મોડી રાતે 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં 9 વ્યક્તિઓ દબાયાનાં સમાચાર મળી...