Breaking News

નરોડા યુવક આપઘાત મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં વસવાટ કરતા યુવકે જુલાઈમાં આત્મહત્યા કરી હતી, આત્મહત્યા કરી તે દરમિયાન સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો.. યુવક ભક્તોને નેપાળ ટુરમાં લઈ ગયા હતો તે બાદ ભક્તોએ પેમેન્ટ ન કરતા યુવક પૈસાની મુશ્કેલી સર્જાઈ હતી જેથી મૃતક યુવકે દાગીના ગીરવે મુકી લોન કરાવી હતી..

જુઓ વીડિઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *