Breaking News

ગુજરાતની 8 અને MPની 16 બેઠકની પેટાચૂંટણી જાહેર

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી વૈશ્વિક કોરોનાની મહામારીના કાળ વચ્ચે જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

જુઓ વીડિઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *