Breaking News

પોલિસ કર્મચારીનો રીપિયા ઉઘરાવતો વીડિઓ વાયરલ

કોરોના કાળમાં હાલ લોકોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી દંડના નામે થતી ઉઘરાણી અટકવાનું નામ નથી લઈ રહી. પુણા વિસ્તારમાં સાંજ પડતાં જ પોલીસ દ્વારા લોકો પાસેથી એક યા બીજા કાયદા હેઠળ દંડની રકમ ઉઘરાવવાનું શરૂ થઈ જાય છે. પુણા વિસ્તારના નામે વાઈરલ થયેલા વીડિયોમાં પોલીસ દ્વારા 500 રૂપિયાની રસિદના બદલામાં 200 રૂપિયા લઈને વાહનચાલકને જવા દેવામાં આવે છે.

જુઓ વીડિઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *