Breaking News

ગુજરાતમાં કોરોનાના નવા 1381 કેસ, જાણો જિલ્લાવાર બ્રેકઅપ

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેવામાં કોરોનાના 1381 નવા કેસ નોંધાયા છે, જો કે, 1383 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 11 દર્દીઓનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 136004  પર પહોંચી ગયો છે.

જે નવા કેસ નોંધાયા છે તેમાં સુરતમાં 311, અમદાવાદમમાં 195, રાજકોટમાં 148, વડોદરામાં 129, જામનગરમાં 91, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 34, પાટણમાં 34, ભરૂચમાં 29, સુરેન્દ્રનગરમાં 27, અમરેલી અને કચ્છમાં 24-24, પંચમહાલમાં 23, ભાવનગરમાં 40, ગાંધીનગરમાં 40 કેસ નોંધાયા છે. અને જૂનાગઢમાં 32 મગીસાગરમાં 19, તાપીમાં 21, ગીરસોમનાથમાં 15, આણંદમાં 12, નર્મદામાં અને સાબરકાંઠામાં 11-11, દેવભૂમિ દ્વારકા, ખેડા, નવસારીમાં 8-8, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુરમાં 6-6, દાહોદા, પોરબંદર, વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે..

હાલમાં કુલ 16073 એક્ટિવ કેસ છે, અને 89 દર્દી વેન્ટિલેટર પર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *