Breaking News

ગાંધીનગર કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પોલીસની મંજુરી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેના પગલે એક સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

જુઓ વિડીઓ:-

અહેમદાબાદ મિત્ર ન્યુઝ સાથે જોડાવા માટે કે જાહેરાત આપવા માટે તેમજ તમારી આસપાસ બનતી કોઇ ઘટનાને અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો : 👇

મો,9825241174, 8866167867

અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ (24×7 online) ને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો અને તમારી આસપાસમાં બનતી ઘટનાઓ તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો

Youtube :- https://bit.ly/32ILmEP

Facebook :- https://bit.ly/2RGYVOW

Twitter :- https://bit.ly/2ZRAEKw

Instagram :- https://bit.ly/2ZQaeJd

Website :- https://bit.ly/3iKOF4d

THANKS FOR WATCHING…#AhmedabadMitraNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *