Breaking News

ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીનીના કેમ્પસમાં ઘૂસીને પરીક્ષા ચોરી અંગે તપાસની માંગ

ABVP સતત કોંગ્રેસના પ્રવકતા જયરાજ સિંહના પુત્રએ મોબાઈલથી ચોરી કાર્યના આક્ષેપ બાદ તપાસની માંગ કરી છે તેવામાં ફરી એક વાર ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીનીના કેમ્પસમાં ઘૂસીને પરીક્ષા ચોરી અંગે તપાસની માંગ કરી છે.. ABVP દ્વારા યુનિવર્સિટીમાં આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે

 

જુઓ વિડીઓ:-

 


અમને અનુસરો:-

ફેસબુક પર :-https://m.facebook.com/story.php?story_fbid=673713213501114&id=100025873242341&sfnsn=wiwspmo&extid=QXOsKklJNWyOi3ed

ઇન્સટાગ્રામ પર :- https://www.instagram.com/p/CE9xr31ATMR/?igshid=hvtczvit5dnp

ટ્વીટર પર :- https://twitter.com/MitraAhmedabad/status/1304113861239267328?s=08

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *