Breaking News

એક્ટ્રેસ પાયલ ઘોષે રેપનો કેસ ફાઇલ કરાવ્યો, અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે આજે પૂછપરછ માટે બોલાવ્યો

ફિલ્મ-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની રેપના આરોપમાં આજે પૂછપરછ થશે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી અનુરાગને સમન્સ મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ધરપકડ પણ...

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ, અમદાવાદ, ઇન્દોર અને ચેન્નઈથી બોલાવવામાં આવી વધારાની ટીમ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની તપાસ કરતી એજન્સી NCBના 20 અધિકારી અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ...

સુશાંતનો વિસેરા રિપોર્ટમાં ઝેર આપ્યું હોવાના કોઈ પુરાવા નહીં

AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIને વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને સૂત્રોના મતે, સુશાંતને ઝેર આપવામાં...

સુશાંત કેસમાં સારા-શ્રદ્ધાની પૂછપરછ CBD ઓઈલ તથા ડ્રગ્સ અંગે સવાલો

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલાં...

પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બે વચ્ચે બધું બરાબર થઇ ગયું, વાંચો સમગ્ર વિગત

હાલમાં જ પૂનમ પાંડેએ લગ્ન કર્યા છે... લગ્નના થોડા જ દિવસો બાદ તેણે પતિ સેમ બોમ્બે સામે હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. અને એફઆઈઆર પણ...

એસ પી બાલાસુબ્રમણ્યમનું નિધન

5 ઓગસ્ટના રોજ એસ પી બાલાસુબ્રમણ્યમને કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ...

દીપિકા, સારા, શ્રદ્ધા, નમ્રતા અને રકુલને NCBએ પાઠવ્યુ સમન્સ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ...

જયા સાહાએ CBD ઓર્ડર કર્યો હોવાની વાત સ્વીકારી, વાંચો સમગ્ર વિગત  

NCBએ જયા સાહાની બે દિવસ પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા સામે આવ્યા હતા. સાહાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે તેણે શ્રદ્ધા...

રિયાએ સુશાંત માટે ઓછી માત્રામાં ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ NCBએ રિયા ચક્રવર્તીની ઘરપકડ કરી હતી અને નીચલી અદાલતે બે વાર જામીન અરજી નકારી દીધી છે. ત્યારબાદ હવે...

બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસમાં એકટ્રેસ દીપિકા પાદુકોણનું નામ આવ્યુ સામે…

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બોલિવૂડનાં જાણિતી હસ્તીઓના નામો આ કેસ સાથે જોડાઈ રહ્યાં...