Breaking News

ચીને નક્કી કરેલી એકતરફી LACને અમે ક્યારેય માન્યતા આપી નથી : ભારત.

મંગળવારે ભારત દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીનને કહેવામાં આવ્યુ છે કે, તેણે ક્યારે પણ વર્ષ 1959માં ચીન તરફથી એકતરફી રીતે નક્કી કરવામાં આવેલી LACનો સ્વીકાર કર્યો...

ભારત અમેરિકા પાસેથી 30 ગાર્ડિયન ડ્રોન ખરીદશે, વાંચો સંપૂર્ણ વિગત

પૂર્વ લદાખમાં LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત એક્શન મોડમાં આવી ગયું છે.. ચીનની હરકતો પર બાજ નજર રાખવા માટે ભારત હવે...

મની લોન્ડ્રિંગ કેસમાં પાકિસ્તાનના નેતા વિપક્ષ તથા પૂર્વ પીએમના ભાઈની ધરપકડ

પાકિસ્તાનના નેતા વિપક્ષ અને પીએમએલ-એનના અધ્યક્ષ શહબાઝ શરીફની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શહબાઝ શરીફ પર 7 અબજ રૂપિયા એટલે કે લગભગ 41.9...

યુક્રેનમાં એરફોર્સના વિમાનનો અકસ્માત, અકસ્માતમાં 22 લોકોનાં મોત

શુક્રવારે યુક્રેનમાં એરફોર્સનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ બે લોકો ગંભીર...

વિઝાની ટાઇમ લિમિટ નક્કી કરશે અમેરિકા, વિઝા નિયમોના નવા પ્રસ્તાવ

ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ અંગેનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અમેરિકામાં ઝડપથી વિઝા અંગેનો નવો નિયમ લાગુ થાય તેવી શકયતા છે. સ્ટુડન્ટ્સ, રિસર્ચર અને પત્રકારો...

દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન મોદી સામેલ!

ટાઇમ મેગેઝિન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને પ્રભાવશાળી નેતા ગણાવવામાં તો આવ્યા છે. આ યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના...

ચીને નેપાળની જમીન પર કબ્જો કર્યો, વાંચો સમગ્ર ઘટના

નેપાળના હુમ્લા જિલ્લામાં સીમા સ્તંભથી બે કિમી અંદર નેપાળી ભૂમિ કબ્જો કરીને ચીનનાં સૈનિકો 9 ભવનોનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં, ત્યાં નેપાળી નાગરિકોના...

નેપાળની કેપી ઓલી સરકારે દેશના વિવાદાસ્પદ નકશાવાળા પુસ્તકના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો

નેપાળની કેપી ઓલી સરકારે દેશના વિવાદાસ્પદ નકશાવાળા પુસ્તકના વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના વિદેશ મંત્રાલય અને ભૂમિ પ્રબંધન મંત્રાલયે શિક્ષણ મંત્રાલયની તરફથી રજૂ...

વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ 3.10 કરોડને પાર, વાંચો સમગ્ર વિગત

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ આતંક મચાવ્યો છે અને કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જો કે, કેસ સાથે સાથે સાજા થનારની સંખ્યા પણ વધી રહી...

H-1‌‌બી વિઝા પર પ્રતિબંધને પડકારતી અરજી US કોર્ટે ફગાવી

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર વિદેશીઓના વર્ષના અંત સુધી અમેરિકી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારતી અરજી અમેરિકાની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે....