Breaking News

ગુજરાતમાં કોરોનાના નવા 1390 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 1.37 લાખને પાર૊

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1390 કેસ નોંધાયા છે. અને 11 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 1372 દર્દીઓ...

પોલિસ કર્મચારીનો રીપિયા ઉઘરાવતો વીડિઓ વાયરલ

કોરોના કાળમાં હાલ લોકોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી દંડના નામે થતી ઉઘરાણી અટકવાનું નામ નથી લઈ રહી. પુણા વિસ્તારમાં...

ગુજરાતની 8 અને MPની 16 બેઠકની પેટાચૂંટણી જાહેર

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી વૈશ્વિક કોરોનાની મહામારીના કાળ વચ્ચે...

નરોડા યુવક આપઘાત મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં વસવાટ કરતા યુવકે જુલાઈમાં આત્મહત્યા કરી હતી, આત્મહત્યા કરી તે દરમિયાન સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો.. યુવક ભક્તોને નેપાળ...

ગુજરાતમાં કોરોનાના નવા 1381 કેસ, જાણો જિલ્લાવાર બ્રેકઅપ

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેવામાં કોરોનાના 1381 નવા કેસ નોંધાયા છે, જો કે, 1383 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા 24 કલાક...

ગાંધીનગર જવા માટે નીકળે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

ગાંધીનગર જવા માટે નીકળે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે નજર કેદ કરી દીધા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરીને પોલીસ તંત્રએ લોકશાહીની હત્યા કરી હોવાના આક્ષેપ......

ગાંધીનગર કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પોલીસની મંજુરી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે...

 સુરત રક્તદાન કેમ્પનું કારાયું આયોજન

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાને પગલે ઘણા લોકોને રક્તની અછત સર્જાઇ રહી છે..કોરોનાની મહામારીને પગલે રક્તદાન કેમ્પો ઓછા થઇ રહ્યા છે.. ત્યારે...

અમદાવાદ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો, જુઓ વિડીઓ

ચાંદલોડિયા ખાતે રહેતો યુવક ઇસ્કોન બ્રિજ ઉતરીને પકવાન તરફ એક્ટિવવા પર જઈ રહ્યો હતો. ત્યારે રાજપથ કલબ પાસે પાછળથી પુરઝડપે આવેલી કારે એક્ટિવવાને ટક્કર મારી...

વડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં સોમવારે મોડી રાતે 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં 9 વ્યક્તિઓ દબાયાનાં સમાચાર મળી...