Breaking News

Live

ગુજરાતમાં કોરોનાના નવા 1390 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 1.37 લાખને પાર૊

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1390 કેસ નોંધાયા છે. અને 11 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 1372 દર્દીઓ...

હાથરસ બાદ બલરામપુરમાં 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

ઉત્તરપ્રદેશના હાથરસ બાદ  બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી...

એક્ટ્રેસ પાયલ ઘોષે રેપનો કેસ ફાઇલ કરાવ્યો, અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે આજે પૂછપરછ માટે બોલાવ્યો

ફિલ્મ-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની રેપના આરોપમાં આજે પૂછપરછ થશે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી અનુરાગને સમન્સ મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ધરપકડ પણ...

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતાએ રાજસ્થાનને 37 રને હરાવ્યું

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. કોલકાતાએ રાજસ્થાનને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જયારે રાજસ્થાન 9 વિકેટે...

શેરબજાર : સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ઉછાળો નોંધાયો છે... શરૂઆતમાં સેન્સેક્સ 401.27 પોઇન્ટ એટલે કે 1.05 ટકા વધીને 38469.20 પર ટ્રેડ કરે છે. જયારે નિફ્ટી...

પોલિસ કર્મચારીનો રીપિયા ઉઘરાવતો વીડિઓ વાયરલ

કોરોના કાળમાં હાલ લોકોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી દંડના નામે થતી ઉઘરાણી અટકવાનું નામ નથી લઈ રહી. પુણા વિસ્તારમાં...

ગુજરાતની 8 અને MPની 16 બેઠકની પેટાચૂંટણી જાહેર

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી વૈશ્વિક કોરોનાની મહામારીના કાળ વચ્ચે...

નરોડા યુવક આપઘાત મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં વસવાટ કરતા યુવકે જુલાઈમાં આત્મહત્યા કરી હતી, આત્મહત્યા કરી તે દરમિયાન સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો.. યુવક ભક્તોને નેપાળ...

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ, અમદાવાદ, ઇન્દોર અને ચેન્નઈથી બોલાવવામાં આવી વધારાની ટીમ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની તપાસ કરતી એજન્સી NCBના 20 અધિકારી અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ...